ક્રૂડ ઓઈલથી શેરબજારને નુકસાન: વિશ્વમાં મંદી આવશે.
ક્રૂડ ઓઈલથી શેરબજારને નુકસાન: વિશ્વમાં મંદી આવશે.
Published on: 10th March, 2026

ઈરાનમાં નવા લીડરની પસંદગી અને અમેરિકા-ઇઝરાયેલ સામે યુદ્ધના એલાનથી વૈશ્વિક શેરબજારોમાં મંદી આવી છે. ક્રુડ ઓઈલના ભાવ વધતા એશીયા અને યુરોપના દેશોની હાલત કફોડી થવાની શક્યતા છે, જેના કારણે શેરોમાં વેચવાલી થઈ રહી છે. સેન્સેક્સમાં મોટું ગાબડું પડ્યું છે.