સોના ચાંદીના ભાવ વધારાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યા 18 મહિનાની ટોચ પર પહોંચી.
સોના ચાંદીના ભાવ વધારાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યા 18 મહિનાની ટોચ પર પહોંચી.
Published on: 20th February, 2026

જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા 18 મહિનાની ટોચે પહોંચી. સોના-ચાંદીના ભાવ વધતા રોકાણકારો ETFs અને ફંડ ઓફ ફંડ્સ તરફ આકર્ષાયા. જાન્યુઆરીમાં 12 લાખ નવા રોકાણકારો જોડાતા કુલ સંખ્યા 6.02 કરોડ થઈ.