80,000 ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ અને રૂ. 52 કરોડનું રિફંડ મળ્યું.
80,000 ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ અને રૂ. 52 કરોડનું રિફંડ મળ્યું.
Published on: 19th February, 2026

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) દ્વારા છેલ્લા નવ મહિનામાં ૩૧ ક્ષેત્રોમાં 80,000 ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ગ્રાહકોને કુલ 52 કરોડ રૂપિયાનું રિફંડ અપાયું, જેમાં સૌથી વધુ 36.80 કરોડ રૂપિયાનું રિફંડ E-COMMERCE ક્ષેત્ર સંબંધિત છે. 25 એપ્રિલ, 2025 થી 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, હેલ્પલાઇને 79,521 ફરિયાદો ઉકેલી.