કરકસરલક્ષી BUDGET અપાય તો જ માથાદીઠ દેવામાં ઘટાડો શક્ય
કરકસરલક્ષી BUDGET અપાય તો જ માથાદીઠ દેવામાં ઘટાડો શક્ય
Published on: 20th February, 2026

સરકાર ખર્ચા ઘટાડી શકે છે, પણ રેવડી કલ્ચરથી BUDGET ખાધની ચિંતા ઓછી થઈ છે. કેન્દ્રીય BUDGET પછી રાજ્યોના BUDGET પણ આવી રહ્યા છે, જે મહત્વપૂર્ણ છે.