Stock Market Opening: સેન્સેક્સ 83,709 અંકે લાલ નિશાનમાં શેરબજાર ખુલ્યું.
Stock Market Opening: સેન્સેક્સ 83,709 અંકે લાલ નિશાનમાં શેરબજાર ખુલ્યું.
Published on: 19th February, 2026

શેરબજાર લાલ નિશાને ખૂલ્યું, સેન્સેક્સ 25.24 અંકના ઘટાડા સાથે 83,709 અંકે અને નિફ્ટી 8.20 પોઇન્ટના ઘટાડા સાથે 25,811.15 અંકે ખુલ્યો. નિફ્ટી ફ્યુચર્સ 62 પોઈન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. એશિયન શેરબજારો વધારા સાથે ખુલ્યા અને યુએસ શેરબજારો પણ વધારા સાથે બંધ થયા.