શું રોકાણ માટે આ ગોલ્ડન ટાઇમ છે? ડોલર મજબૂત અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડો.
શું રોકાણ માટે આ ગોલ્ડન ટાઇમ છે? ડોલર મજબૂત અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડો.
Published on: 16th March, 2026

16 માર્ચના ટ્રેડિંગમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા, કારણ કે યુએસ ડોલર મજબૂત થયો અને રોકાણકારો સાવધ હતા. COMEX પર સોનાના વાયદામાં $56.70નો ઘટાડો, ચાંદીના વાયદામાં $1.738નો ઘટાડો થયો.