મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે શેરબજારમાં ઉતાર ચઢાવ, સેન્સેક્સમાં વધારો
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે શેરબજારમાં ઉતાર ચઢાવ, સેન્સેક્સમાં વધારો
Published on: 16th March, 2026

એશિયન બજારોના નબળા વલણ વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી, જેમાં નિફ્ટી અને સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો. ઈરાન અને યુએસના સંઘર્ષની આશંકાથી રોકાણકારોમાં નિરાશા વ્યાપી છે, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને રૂપિયામાં ઘટાડાથી વિદેશી રોકાણકારોની વેચવાલી વધી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100ને પાર પહોંચ્યા.