કોલસાની માંગમાં 80% ઉછાળો.
કોલસાની માંગમાં 80% ઉછાળો.
Published on: 16th March, 2026

LPG સિલિન્ડરની તંગીથી પુણેમાં કોલસાની માંગમાં 80%નો ઉછાળો આવ્યો છે. રેસ્ટોરાં માલિકો અને ગૃહિણીઓ વૈકલ્પિક ઇંધણ તરીકે કોલસાનો ઉપયોગ કરે છે, જેના ભાવ વધ્યા છે અને કાળા બજાર થઈ રહ્યા હોવાની ફરિયાદો છે. સપ્લાયરો સંગ્રહખોરી કરે છે.