નાગરિકોએ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું: PM મોદીની જાહેરાત.
નાગરિકોએ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું: PM મોદીની જાહેરાત.
Published on: 25th March, 2026

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધની પરિસ્થિતિ બગડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન મોદીએ નાગરિકોને તૈયાર રહેવા જણાવ્યું. હોર્મુઝની ખાડીમાં વ્યાપારિક માર્ગ અવરોધાવાથી ક્રૂડ, ગેસ અને ખાતર સહિતના સામાનનો પુરવઠો ખોરવાઈ શકે છે. ભારતમાં સાત empowered groups 'યુદ્ધની કટોકટી' સામે રણનીતિ ઘડશે એવું વડાપ્રધાને જણાવ્યું હતું.