ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ:
ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ:
Published on: 18th February, 2026

ફેબ્રુઆરીમાં Mutual Funds દ્વારા ભારતીય શેરબજારમાં આશરે રૂ. 4100 કરોડના શેરનું વેચાણ થયું. ત્રણ વર્ષ પછી Mutual Funds નેટ સેલર્સ બન્યા. અગાઉ એપ્રિલ 2023માં Mutual Funds એ રૂ. 4532 કરોડથી વધુનું વેચાણ કર્યું હતું.