સુરત NEWS: Surat Diamond Bourseને ધમધમતું કરવા પ્રયાસ, 30થી વધુ વેપારીની ઓફિસ શરૂ થશે.
સુરત NEWS: Surat Diamond Bourseને ધમધમતું કરવા પ્રયાસ, 30થી વધુ વેપારીની ઓફિસ શરૂ થશે.
Published on: 18th February, 2026

Surat Diamond Bourseને ધમધમતું કરવા પ્રયાસ, 30થી વધુ વેપારીઓ ઓફિસ શરૂ કરશે. મહિધરપુરા, મીની બજારના વેપારીઓ જોડાશે. ચાર મહિના પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ હતી, લોકો માટે સીટી બસ સેવા શરૂ કરાઈ. Khajod ગામે બુર્સની ઓફિસ છે, જેમાં હાઇટેક સિક્યૉરિટી સિસ્ટમ છે.