51 વર્ષીય Joan Hicks એ 94 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યોl
51 વર્ષીય Joan Hicks એ 94 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યોl
Published on: 30th August, 2026

આઇલ ઓફ મેનની 51 વર્ષીય મહિલા ક્રિકેટર જોઆન હિક્સે ઇતિહાસ રચ્યો છે. ગ્રીસ સામેની મહિલા T20 મેચમાં 4 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરની ખેલાડી બની છે. તેણે 92 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયાના બર્ટ આયર્નમોંગરનો રેકોર્ડ તોડ્યો છે. 47 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર જોઆને 29 મેચમાં 36 વિકેટ લીધી છે.