દ્રવિડ અને સેહવાગના પુત્રોનું ટીમ ઈન્ડિયા અંડર 19માં સ્થાન
દ્રવિડ અને સેહવાગના પુત્રોનું ટીમ ઈન્ડિયા અંડર 19માં સ્થાન
Published on: 27th August, 2026

પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ અને દિગ્ગજ વીરેન્દ્ર સહેવાગના પુત્રો, અનવય દ્રવિડ અને આર્યવીર સહેવાગે, ભારતીય અંડર 19 ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેઓ ઓસ્ટ્રેલિયા સામે 21 સપ્ટેમ્બરથી શરૂ થનારી 3 મેચની વન-ડે સીરિઝમાં રમશે. આર્યવીર સહેવાગ આક્રમક બેટિંગ માટે જાણીતો છે, જ્યારે વિકેટકીપર બેટ્સમેન અનવય દ્રવિડ મિડલ ઓર્ડરમાં રમશે. આ સીરિઝ રાજકોટમાં યોજાશે.