અનાયા બાંગરે BCCI ને ભાવુક અપીલ કરી!
અનાયા બાંગરે BCCI ને ભાવુક અપીલ કરી!
Published on: 30th August, 2026

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગર, જે છોકરામાંથી છોકરી બની છે, તેણે BCCI ને મહિલા ક્રિકેટ માટે સમાવિષ્ટ, ન્યાયી અને આદરપૂર્ણ નીતિઓ બનાવવા અપીલ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને ઓસ્ટ્રેલિયામાં પ્રીમિયર ક્રિકેટ રમવાની મંજૂરી આપી છે, જેને તે પોતાની કારકિર્દીની નવી શરૂઆત માને છે. તેનું સૌથી મોટું સપનું ભારત માટે મહિલા વર્લ્ડ કપ જીતવાનું છે. તે વિમેન્સ બૈશ બીગ લીગમાં સ્થાન મેળવવાનો પણ પ્રયાસ કરશે.