શિક્ષક દિને પાટણની શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા: Lord Krishna અને Krishna International સ્કૂલમાં તમામ જવાબદારી સંભાળી.
Published on: 05th September, 2025
પાટણની Lord Krishna સ્કૂલ ઓફ સાયન્સ અને Krishna International પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષકોની ભૂમિકા ભજવી. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય, નોન-ટીચિંગ સ્ટાફથી ટ્રસ્ટ મંડળ સુધીની જવાબદારીઓ સંભાળી. પટેલ ઓમે મેનેજિંગ ટ્રસ્ટી, જીયાન્સી પ્રમુખ અને દક્ષ, આરવ અને ક્રીશીએ પ્રિન્સિપાલની ભૂમિકા નિભાવી. યશ, પલ અને રિયાએ વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી અને વિજય, દૈવીક અને મિસ્ટીએ સુપરવાઇઝર તરીકે કામગીરી કરી.

Published on: September 05, 2025