RCBના ક્રિકેટર યશ દયાલની દુષ્કર્મના આરોપમાં ધરપકડની શક્યતા, જયપુર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી.
RCBના ક્રિકેટર યશ દયાલની દુષ્કર્મના આરોપમાં ધરપકડની શક્યતા, જયપુર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી.
Published on: 25th December, 2025

RCB Cricketer યશ દયાલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેમાં જયપુરની પોક્સો કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે પ્રથમ નજરે એવું નથી લાગતું કે આરોપીને જુઠ્ઠા આરોપોમાં ફસાવાયો છે. આ કારણે યશ દયાલની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતાઓ વધી ગઈ છે. આ સમાચાર IPL અને RCB માટે આંચકા સમાન છે.