વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ ODI માટે તૈયારીઓ શરૂ, 3જીએ પીચ નક્કી થશે, કાળી માટીની શક્યતા વધુ.
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ ODI માટે તૈયારીઓ શરૂ, 3જીએ પીચ નક્કી થશે, કાળી માટીની શક્યતા વધુ.
Published on: 31st December, 2025

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે મેચ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 11 જાન્યુઆરીએ મેચ માટે 11 પીચ તૈયાર કરાઈ રહી છે. BCCIના પીચ ક્યુરેટર 3જી જાન્યુઆરીએ પીચ નક્કી કરશે. 25,000 tickets વેચાણ માટે રખાશે, જેની કિંમત 1000થી 7500 સુધીની હશે. પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મફતમાં પાણી મળશે, પરંતુ bottle લઈ જવાની મનાઈ છે. securityને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.