બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં અજેય સમ્રાટ પંકજ અડવાણી: ભારતીય રમતોમાં દાયકાઓ સુધી શાસન કરનાર ગૌરવવંતા ખેલાડી.
બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં અજેય સમ્રાટ પંકજ અડવાણી: ભારતીય રમતોમાં દાયકાઓ સુધી શાસન કરનાર ગૌરવવંતા ખેલાડી.
Published on: 31st January, 2026

પંકજ અડવાણી બિલિયર્ડ્સ અને સ્નૂકરની દુનિયામાં સચિન તેંડુલકર જેવું સ્થાન ધરાવે છે. જેમનો જન્મ પૂણેમાં થયો હતો. જેમણે 25થી વધુ વિશ્વ ખિતાબ જીત્યા છે. 2003માં આઈબીએસએફ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી. 2016માં સ્નૂકર અને બિલિયર્ડ્સના વિશ્વ ખિતાબ જીત્યા. 2006 અને 2010માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા. ભારત સરકારે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.