ઓનલાઇન મની ગેમ્સથી ૪૫ કરોડ લોકોને વર્ષે રૂ. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન.
Published on: 21st August, 2025
કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલ લોકસભામાં પાસ કર્યું, જેનો હેતુ ઓનલાઇન મની ગેમ્સ અને સટ્ટાખોરીને રોકવાનો છે. કાયદો બનતા 400 કંપનીઓ બંધ થશે, બે લાખ લોકો નોકરી ગુમાવશે, અને સેલીબ્રીટીઓ ગેમ્સનો પ્રચાર નહીં કરી શકે. ઇ-સ્પોર્ટ્સ અને સોશ્યલ ગેમ્સને મંજૂરી અપાઈ છે, પણ મની ગેમ્સ પર પ્રતિબંધ છે. દર વર્ષે 45 કરોડ લોકો રૂ. 20,000 કરોડ ગુમાવે છે.

Published on: August 21, 2025