ભારત સામેની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત: બ્રેસવેલ કેપ્ટન, વિલિયમસનને આરામ; સેન્ટનર T20 કેપ્ટન.
ભારત સામેની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત: બ્રેસવેલ કેપ્ટન, વિલિયમસનને આરામ; સેન્ટનર T20 કેપ્ટન.
Published on: 24th December, 2025

ન્યૂઝીલેન્ડે ભારત સામેની 3 વન-ડે અને 5 T20 સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. માઈકલ બ્રેસવેલ વન-ડેમાં કેપ્ટનશીપ કરશે, જ્યારે વિલિયમસનને આરામ અપાયો છે. સેન્ટનર T20માં કેપ્ટન રહેશે. વન-ડે ટીમમાં આદી અશોક સહિતના નવા ખેલાડીઓને તક મળી છે. સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. BCCI જાન્યુઆરીમાં વન-ડે ટીમ જાહેર કરશે.