કાર્લસને ફરી ટેબલ પર હાથ પછાડ્યો: ભારતીય ખેલાડી સામે હાર, ગુકેશ સામે હાર્યો ત્યારે પણ ગુસ્સે થયો હતો.
કાર્લસને ફરી ટેબલ પર હાથ પછાડ્યો: ભારતીય ખેલાડી સામે હાર, ગુકેશ સામે હાર્યો ત્યારે પણ ગુસ્સે થયો હતો.
Published on: 30th December, 2025

વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન ફરી ચર્ચામાં, કતારમાં વર્લ્ડ રેપિડ/બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં અર્જુન એરિગૈસી સામે હાર્યા બાદ ટેબલ પર હાથ પછાડ્યો. આ પહેલા નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ગુકેશ સામે હાર્યા પછી બોર્ડ પર મુક્કો માર્યો હતો. અર્જુને રેપિડ કેટેગરીમાં Bronze Medal જીત્યો.