ચારુસેટ યુનિવર્સિટીમાં ભારતીય પરંપરાગત રમતોનું આયોજન; 1370 ખેલાડીઓએ વલય દંડ, દીવાલ યુદ્ધ જેવી રમતોમાં ભાગ લીધો.
Published on: 05th September, 2025
ચારુસેટ યુનિવર્સિટીના દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન થયું. આ કાર્યક્રમ NEP 2020 અને રાષ્ટ્રીય ખેલ નીતિના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને યોજાયો. જેમાં 1370 સ્પર્ધકોએ ભાગ લીધો અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સ્વસ્થ જીવનશૈલી માટે પ્રતિજ્ઞા લીધી. પ્રો કબડ્ડી લીગ રેફરી રોનક પટેલ મુખ્ય મહેમાન રહ્યા. વલય દંડ જેવી રમતો રમાડવામાં આવી.

Published on: September 05, 2025