U-19 વર્લ્ડ કપ: IND Vs ZIM, વૈભવ, ગિલનો રેકોર્ડ તોડી શકે
U-19 વર્લ્ડ કપ: IND Vs ZIM, વૈભવ, ગિલનો રેકોર્ડ તોડી શકે
Published on: 27th January, 2026

અંડર-19 વર્લ્ડ કપમાં આજે IND Vs ZIM મેચ છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે ઝિમ્બાબ્વેનો પ્રવાસ ઉતાર-ચઢાવવાળો રહ્યો. વૈભવ પાસે શુભમન ગિલનો રેકોર્ડ તોડવાની તક છે. યુથ વનડેમાં ભારત ઝિમ્બાબ્વે સામે હાર્યું નથી. બુલાવાયોની પિચ બેટિંગ માટે સારી છે. હવામાન ક્રિકેટ માટે અનુકૂળ છે.