Photos: એશિયા કપ પહેલા Hardik Pandyaનો વિદેશી લુક, ફેન્સે કહ્યું ઓળખવો પણ મુશ્કેલ!
Photos: એશિયા કપ પહેલા Hardik Pandyaનો વિદેશી લુક, ફેન્સે કહ્યું ઓળખવો પણ મુશ્કેલ!
Published on: 05th September, 2025

એશિયા કપ પહેલાં Hardik Pandyaનો નવો લુક વાયરલ થયો છે, જેને કારણે ફેન્સને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. Asia Cup 2025 ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરે શરુ થશે, ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે દુબઈમાં છે. ટીમ ઈન્ડિયા દુબઈ પહોંચી ગઈ છે અને પહેલું પ્રેક્ટિસ સેશન 5 સપ્ટેમ્બરે ICC એકેડેમીમાં થશે.