સવારના 8 થી 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર વાંચો.
સવારના 8 થી 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર વાંચો.
Published on: 05th September, 2025

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર દિવસભરના તમામ મહત્વના સમાચાર વાંચો. Ahmedabad Newsમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી. ઈદે મિલાદને લઈ Ahmedabadના રસ્તાઓ બંધ રહેશે. Ambaji Bhadarvi Poonam 2025માં પદયાત્રીઓ માટે સેવા. Ankleshwar-સુરત હાઇવે પર પાણી ભરાયા. Cricket સટ્ટાનો ખેલાડી ઝડપાયો. New GST Rates List 2025 જાહેર. Asia Cup 2025 પહેલા હાર્દિકનો નવો લુક. Nepalમાં Facebook-YouTube સહિત એપ્સ બંધ. Petrol Diesel Price Today અપડેટ થયા. Punjab Floodsથી વિનાશ.