બાકરોલમાં શિક્ષક દિનની ઉજવણી: જિલ્લા અને તાલુકા કક્ષાના 10 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન અને શાળાઓને અપાયા પુરસ્કાર.
Published on: 05th September, 2025
આણંદના બાકરોલમાં B.A.P.S. સ્વામિનારાયણ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી થઇ. જેમાં રમણ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લાના 3 અને તાલુકાના 7 શિક્ષકોને સન્માનિત કરાયા. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું, તેમજ શ્રેષ્ઠ શાળાઓને પુરસ્કાર અપાયા. રમણ સોલંકીએ શિક્ષકોને પ્રેરિત કર્યા અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું. જયશ્રીબેન પંચાલ અને કોમલબેન પટેલનું પણ સન્માન કરાયું.

Published on: September 05, 2025