દાહોદમાં IPL મેચ પર સટ્ટો રમતાં યુવક પોલીસ પકડાયો.
દાહોદમાં IPL મેચ પર સટ્ટો રમતાં યુવક પોલીસ પકડાયો.
Published on: 03rd May, 2026

દાહોદ શહેરમાં IPLની મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે તેની અંગ ઝડતીમાંથી રૂા.11,500 રોકડા અને મોબાઈલ સહિત કુલ રૂા.31,500 નો મુદ્દામાલ કબજે કર્યો. તેના એક સાગરીત વિરૂધ્ધ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.