દારૂ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 નિર્દોષ.
દારૂ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 નિર્દોષ.
Published on: 03rd May, 2026

વર્ષ 2016માં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા દારૂ મહેફિલ કેસમાં, અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત 26 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા છે. ફરિયાદ અને તપાસમાં ક્ષતિઓ, તેમજ ફરિયાદી PSI પર તોડનો આરોપ, કેસની સુનાવણીમાં મહત્વના રહ્યા.