યુવતી સાથે શરીર સંબંધની માંગ, આરોપીને 1 વર્ષ કેદ અને 2 હજાર દંડ
યુવતી સાથે શરીર સંબંધની માંગ, આરોપીને 1 વર્ષ કેદ અને 2 હજાર દંડ
Published on: 03rd May, 2026

સાબરમતી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી માનસિંહ રાજપુતને 1 વર્ષની સખત કેદ અને 2 હજાર રૂપિયા દંડ ફટકાર્યો. આરોપી 21 વર્ષીય યુવતીનો પીછો કરી, શરીર સંબંધની માંગણી સાથે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. 6 સાહેદોની જુબાની બાદ આ ચુકાદો આવ્યો છે.