નિનાદ રાઠવા T20 માં 137 રન ફટકારી ચર્ચામાં.
નિનાદ રાઠવા T20 માં 137 રન ફટકારી ચર્ચામાં.
Published on: 03rd May, 2026

કિરણ મોરે T20 સિરિઝમાં નિનાદ રાઠવાએ 52 બોલમાં 137 રન ફટકાર્યા. હાર્દિક પંડ્યા બાદ ઓલરાઉન્ડર કેપ્ટન તરીકે નિનાદની પ્રશંસા થઈ રહી છે. 12 સિક્સર અને 10 ફોર સાથે 263+ સ્ટ્રાઇક રેટ એ વડોદરાની શ્રેષ્ઠ T20 ઇનિંગ્સમાંની એક ગણાઈ રહી છે.