અમદાવાદમાં હેલ્મેટ વિના વાહનચાલકો ઝડપાયા.
અમદાવાદમાં હેલ્મેટ વિના વાહનચાલકો ઝડપાયા.
Published on: 03rd May, 2026

રાજ્યભરમાં હેલ્મેટ ડ્રાઇવ અંતર્ગત અમદાવાદમાં બે દિવસમાં 107 સરકારી કર્મચારી સહિત 2830 વાહનચાલકો હેલ્મેટ વિના ઝડપાયા. પોલીસે કુલ 14.18 લાખનો દંડ વસુલ્યો. DGPના આદેશ બાદ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઈ. સામાન્ય નાગરિકો અને સરકારી કર્મચારીઓ બહાના બનાવી દંડથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.