119 સગીરોનાં લગ્ન: મનપાના રેકોર્ડમાં છ માસ બાદ ભાંડો ફૂટ્યો.
119 સગીરોનાં લગ્ન: મનપાના રેકોર્ડમાં છ માસ બાદ ભાંડો ફૂટ્યો.
Published on: 03rd May, 2026

રાજકોટમાં 119 સગીર યુગલોએ લગ્ન બાદ મેરેજ સર્ટિ. માટે અરજી કરતા ઉંમર ઓછી હોવાનું બહાર આવ્યું. આ તમામ યુગલોને બ્લેકલિસ્ટ કરાયા છે. મનપાના મેરેજ રજિસ્ટ્રાર વિભાગમાં આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન સગીર વયના જણાયેલા અરજદારોની અરજી અમાન્ય રાખવામાં આવી છે.