વિરાટનો ‘ચીકુ’ અંદાજ, કૃણાલ પર કૂદીને સેલિબ્રેશન વાયરલ.
વિરાટનો ‘ચીકુ’ અંદાજ, કૃણાલ પર કૂદીને સેલિબ્રેશન વાયરલ.
Published on: 11th May, 2026

RCB ની જીત પર વિરાટ કોહલીનું 'બાળક' જેવું સેલિબ્રેશન વાયરલ થયું. કૃણાલ પંડ્યા પર કૂદીને ઉજવણી કરતા ચાહકોએ 'ચીકુ' ની યાદ અપાવી. કોહલી સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ થયો. મુંબઈ સામે RCB ની રોમાંચક જીત.