IPL 2026: RR vs GT જયપુરમાં, ગિલની GTની જીતની હેટ્રિક, રોયલ્સને હરાવવાની તક.
IPL 2026: RR vs GT જયપુરમાં, ગિલની GTની જીતની હેટ્રિક, રોયલ્સને હરાવવાની તક.
Published on: 09th May, 2026

IPL 2026ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. શુભમન ગિલની GT જીતની હેટ્રિક લગાવી ચૂકી છે અને રાજસ્થાનને હરાવી પોઈન્ટ ટેબલમાં ઉપર જવાની તક છે. બંને ટીમો 12-12 પોઈન્ટ્સ સાથે ચોથા અને પાંચમા સ્થાને છે. ગુજરાત લયમાં છે, જ્યારે રાજસ્થાનની બોલિંગ ચિંતાનો વિષય છે, સતત બે વાર 220+ રન ડિફેન્ડ કરી શક્યું નથી.