રાજકુમાર રાવ બનશે સૌરવ ગાંગુલી, પિતા પછી હવે 'દાદા' બનવાની તૈયારી.
રાજકુમાર રાવ બનશે સૌરવ ગાંગુલી, પિતા પછી હવે 'દાદા' બનવાની તૈયારી.
Published on: 08th May, 2026

રાજકુમાર રાવ, જેમણે 'હેરાફેરી'માં અક્ષય કુમારની કોમેડી અને ઇરફાન ખાનના કોમિક ટાઇમિંગથી પ્રેરણા લીધી છે, હવે પિતા બન્યાના પાંચ મહિના પછી ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં 'દાદા'ની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.