એશિયા કપ ૨૦૨૫: વિદેશી ટીમ, પણ ખેલાડીઓ ‘Made in India’! ઓમાન, હોંગકોંગ, UAEમાં કેટલા ભારતીય રમે છે.
એશિયા કપ ૨૦૨૫: વિદેશી ટીમ, પણ ખેલાડીઓ ‘Made in India’! ઓમાન, હોંગકોંગ, UAEમાં કેટલા ભારતીય રમે છે.
Published on: 05th September, 2025

Asia Cup 2025 માટે કાઉન્ટડાઉન શરૂ! ભારત, પાકિસ્તાન સહિત ઓમાન, હોંગકોંગ, UAE ટીમો રમશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે, ભારતની પહેલી મેચ ૧૦મી સપ્ટેમ્બરે UAE સામે. ઓમાન, હોંગકોંગ, UAEની ટીમોમાં ઘણા ખેલાડીઓ ભારતીય મૂળના છે. T20 Asia Cup ૯મી સપ્ટેમ્બરથી શરુ થશે.