અક્ષદા દલવી અને હિયા અમ્રેએ કિક બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા
અક્ષદા દલવી અને હિયા અમ્રેએ કિક બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા
Published on: 31st December, 2025

MS યુનિવર્સિટીની અક્ષદા દલવીએ ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ કિકબોક્સિંગ લીગ વેસ્ટ ઝોનમાં +70 કિલો વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હિયા અમ્રેએ ખેલો ઈન્ડિયા મહિલા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. અક્ષદા બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સમાં અભ્યાસ કરે છે.