પાટણના શિક્ષક માનસિંહ ચૌધરીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત, ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના કાર્યોની નોંધ લેવાઈ.
Published on: 05th September, 2025
પાટણની આદર્શ વિદ્યાલયના સુપરવાઇઝર માનસિંહભાઈ ચૌધરીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર મળ્યો. તેમણે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા, NMMS અને NTS જેવી પરીક્ષાઓમાં માર્ગદર્શન આપ્યું, તથા શાળાને આર્થિક રીતે સક્ષમ બનાવી.

Published on: September 05, 2025