કળશ ન્યુઝ: શું ભારત જ T-20નો વિરોધ કરતું હતું!
કળશ ન્યુઝ: શું ભારત જ T-20નો વિરોધ કરતું હતું!
Published on: 04th February, 2026

2007ના વર્લ્ડકપ પછી ક્રિકેટના સ્વરૂપમાં ફેરફાર કરવાની જરૂરિયાત લાગી. ઝડપથી પતે અને રોમાંચ વધે તે માટે T-20 મેચો વિચારાઈ. શરૂઆતમાં ભારતે વિરોધ કર્યો, કારણ કે તેને વન-ડે પર અસર થવાની ચિંતા હતી. BCCIને T-20માં રસ ન હતો. ભારતના પ્રતિનિધિએ પાંચ-દસ ઓવરની મેચનો વિચાર રજૂ કર્યો, પરંતુ આખરે ભારત ટીમ મોકલવા માટે તૈયાર થયું અને પ્રથમ વર્લ્ડકપ જીત્યું.