OpenAI, એન્થ્રોપિક, SpaceX મળીને રૂ. 6 લાખ કરોડનું રોકાણ ખેંચશે
OpenAI, એન્થ્રોપિક, SpaceX મળીને રૂ. 6 લાખ કરોડનું રોકાણ ખેંચશે
Published on: 01st June, 2026

વૈશ્વિક બજારમાં 'એઆઈ સુનામી'ની તૈયારીઓ ડેટા સેન્ટર્સ, ક્લાઉડ ઈન્ફ્રા, નેટવર્કિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ જેવી એઆઈ ઈકોસિસ્ટમમાં નવી ઊર્જા જોવા મળશે ન્યૂ યોર્ક: ચેટજીપીટી બનાવનાર ઓપનએઆઈ, ઈલોન મસ્કની સ્પેસએક્સ અને એઆઈ સ્ટાર્ટઅપ એન્થ્રોપિક દ્વારા સંભવિત આઈપીઓ અને નવા ફંડિગ રાઉન્ડ્સ વૈશ્વિક એઆઈ સેક્ટરમાં રોકાણની નવી લહેર ઊભી કરી શકે છે. આ ત્રણેય કંપનીઓ મળીને બજારમાંથી આશરે રૂ. ૬ લાખ કરોડથી વધુનું નવું રોકાણ ખેંચી શકે છે.