JEE વિદ્યાર્થીઓ માટે ખુશખબર: Google Geminiની ફ્રી મોક ટેસ્ટ
JEE વિદ્યાર્થીઓ માટે ખુશખબર: Google Geminiની ફ્રી મોક ટેસ્ટ
Published on: 17th February, 2026

Google દ્વારા JEEની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે Gemini પર ફ્રી મોક ટેસ્ટ આપી શકાશે. આ AI આધારિત મોક ટેસ્ટ IIT પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને રાહત આપશે, જેઓ મોક ટેસ્ટ માટે મોટી રકમ ખર્ચતા હતા. Google ભારતમાં AI અભ્યાસના વિસ્તાર માટે 85 કરોડ ખર્ચશે.