સુરત સમાચાર: ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી છલકાઈ, વિયર-કમ-કોઝવે OVERFLOW!
Published on: 05th September, 2025
ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. રાંદેરના મંદિરમાં શિવલિંગ ગરકાવ થતા ભક્તોમાં રોષ છે. તાપી નદી બે કાંઠે વહેતી હોવાથી ડાક્કા અને નીવડી ઓવારા ડૂબી ગયા છે. માંગરોળ તાલુકામાં કીમ નદીના પાણી ફાર્મહાઉસમાં ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા નદી કિનારે ન જવા અપીલ.

Published on: September 05, 2025