મેષ સહિત આ રાશિઓ પર વરસશે શનિદેવની કૃપા
મેષ સહિત આ રાશિઓ પર વરસશે શનિદેવની કૃપા
Published on: 22nd August, 2026

આજનું રાશિફળ જણાવે છે કે ગ્રહોની સ્થિતિ અનુસાર 22 ઓગસ્ટે શનિવારનો દિવસ 12 રાશિઓ માટે કેવો રહેશે. મેષ રાશિ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે, તો વૃષભ રાશિએ વ્યાવસાયિક નિર્ણયોમાં સાવચેતી રાખવી પડશે. મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકોને વેપાર અને કાર્યક્ષેત્રમાં શુભ પરિણામો મળશે. કન્યા રાશિ વેપારમાં મંદીનો સામનો કરી શકે છે, જ્યારે તુલા અને વૃશ્ચિક રાશિ માટે નવા પ્રોજેક્ટ અને આર્થિક લાભના યોગ છે. ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ શુભ રહેવાની સંભાવના છે.