મહાશિવરાત્રિ મેળા માટે Railway વિભાગ દ્વારા વિશેષ ભાડા પર ચાર જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેન દોડાવવામાં આવશે.
મહાશિવરાત્રિ મેળા માટે Railway વિભાગ દ્વારા વિશેષ ભાડા પર ચાર જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેન દોડાવવામાં આવશે.
Published on: 12th February, 2026

મહાશિવરાત્રિ મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોને ટ્રેનની સમયસૂચિ ચકાસવા અને રેલવેને સહયોગ આપવા અપીલ કરાઈ છે. Rajkot-Veraval, Bhavnagar-Veraval, Veraval-Gandhigram અને Veraval-Junagadh વચ્ચે ટ્રેનો દોડશે જે 13.02.2026 થી 17.02.2026 સુધી ચાલશે.