તીર્થો આસ્થાના કેન્દ્ર, પિકનિક સ્પોટ નહીં: શંકરાચાર્ય
તીર્થો આસ્થાના કેન્દ્ર, પિકનિક સ્પોટ નહીં: શંકરાચાર્ય
Published on: 06th May, 2026

દ્વારકા-શારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ તીર્થસ્થાનોને પિકનિક સ્પોટ નહીં, આસ્થાના કેન્દ્ર ગણાવ્યા. તેમણે ક્વૉન્ટિટી પર ક્વૉલિટી પર ભાર મૂક્યો. વિકાસના નામે પ્રાચીનતા નષ્ટ ન થવી જોઈએ. ગૌમાતાને ‘રાષ્ટ્રીય માતા’નો દરજ્જો આપવાની હિમાયત કરી.