મોટી બાંડીબાર ચામુંડા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન.
મોટી બાંડીબાર ચામુંડા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન.
Published on: 04th May, 2026

મોટી બાંડીબાર ગામમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો, પંચાલ પરિવાર દ્વારા આયોજિત શ્રી ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન. કળશ યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને ધાર્મિક અનુષ્ઠાનોની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદી.