કવાંટમાં રામનવમી બાદ ધર્મધ્વજાની અવદશા: સ્થાનિકોમાં રોષ.
કવાંટમાં રામનવમી બાદ ધર્મધ્વજાની અવદશા: સ્થાનિકોમાં રોષ.
Published on: 04th May, 2026

કવાંટમાં રામનવમીની ઉજવણી બાદ ધર્મધ્વજાની અવદશા જોવા મળી, જે સ્થાનિકોમાં નારાજગીનું કારણ બન્યું છે. ઉત્સવ પૂર્ણ થયા બાદ ભગવા ઝંડાઓની યોગ્ય જાળવણી ન થતા અને તૂટી ગયેલી હાલતમાં જોવા મળતા ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ છે. આયોજકો કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઝંડાઓને આદરપૂર્વક ઉતારીને યોગ્ય વિસર્જન કરવાની માંગ કરાઈ છે.