શહેરાના પાલીંખંડા ગામે 8 ફૂટનું સ્વયંભૂ શિવલિંગ: મરેડશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિમા અને ગંગાજળની અવિરત ધારા વહે છે.
શહેરાના પાલીંખંડા ગામે 8 ફૂટનું સ્વયંભૂ શિવલિંગ: મરેડશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિમા અને ગંગાજળની અવિરત ધારા વહે છે.
Published on: 28th July, 2025

શહેરા તાલુકાના પાલીંખંડા ગામે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જે ગોધરાથી 30 કિમી દૂર હાલોલ-શામળાજી હાઈવે પર છે. અહીં 8 ફૂટ ઊંચું સ્વયંભૂ શિવલિંગ છે, જેના ઉપરથી ગંગાજળની અવિરત ધારા વહે છે. શ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. લોકો જલાભિષેક, દૂધ, બિલીપત્ર અને ફૂલ ચઢાવે છે.