પાટડી પીપળી રામદેવપીર મંદિરે નેજા ઉત્સવ: નવ દિવસ ભજન, કીર્તન અને લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.
પાટડી પીપળી રામદેવપીર મંદિરે નેજા ઉત્સવ: નવ દિવસ ભજન, કીર્તન અને લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.
Published on: 05th September, 2025

પાટડીના પીપળી ગામે રામદેવપીર મંદિરે નેજો ચડાવવામાં આવ્યો. નવ દિવસ ભજન, કીર્તન અને આખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. MLA પી.કે.પરમાર અને અર્જુન મોઢવાડીયા સહિત દિલીપભાઈ પટેલ, વાલાભાઈ ભરવાડ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા. વાસુદેવ મહારાજના આશીર્વાદ મેળવ્યા અને મંદિર વ્યવસ્થાપકોએ સર્વેનું સ્વાગત કર્યું.