Vadodara News: શિનોરમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, Bhadareshwar Mandir પાણીમાં ગરકાવ !
Vadodara News: શિનોરમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, Bhadareshwar Mandir પાણીમાં ગરકાવ !
Published on: 05th September, 2025

શિનોરમાં નર્મદા નદી બે કાંઠે, ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડતા જળસ્તર વધ્યું. Bhadareshwar Mandirના પગથિયાં પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.